WEEKLY TOP POST

Thursday, 19 December 2019

ધોરણ ચોથું ધોરણ ચારપ્રોજેક્ટ અડધો અને પા

ad300
Advertisement
પ્રોજેક્ટ ધોરણ ચાર 
વિષય ગણિત 
સત્ર બીજું
એકમ અડધો અને પા

આ પ્રોજેક્ટ બાળકોમાં કઈ અધ્યયન અધ્યયન નિષ્પતિઓ સિદ્ધ કરવા માટે આવ્યા છે

એક વસ્તુના અડધા પોણા ચોથા ભાગ ને સમજી શકે
----–---------------------------------------

ધ્યેય ધોરણ ચારના અડધું અને પા એકમની સમજપૂર્વક ચર્ચા કર્યા બાદ બાળકો અપૂર્ણાંક લખી બોલી શકે છે પરંતુ વર્ગના મોટાભાગના વિદ્યાર્થીઓ વસ્તુના અડધા ચોથા અને પાંચમા ભાગની સમજી શકતો નથી તેથી બધા જ બાળકો વસ્તુ ના ભાગ કરી ભાગ પ્રમાણે અપૂર્ણાંક લખી શકે અને સમજ મેળવી શકે તેવી સતત પ્રવૃત્તિ દ્વારા બાળકોને સમજ આપતી ના સમજી શકનાર બાળકોને વારંવાર પ્રવેશ દ્વારા અપૂર્ણાંક થી માહિતગાર કરવામાં આવે છે


પ્રવૃત્તિનું વિગતવાર વર્ણન ધોરણ ચારના વિદ્યાર્થીઓની અપૂર્ણાંકની સંકલ્પો સિદ્ધ કરવા માટે શિક્ષક દ્વારા પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક વિદ્યાર્થીઓને વર્ગખંડમાં ઘરેથી નાનીમોટી વસ્તુઓ પુઠા કાગળ રોટલી લાકડી ચોકલેટ વગેરે વસ્તુઓ ભેગી કરી બાળકો ઉત્સાહથી વસ્તુઓ ભેગી કરી બાળકોને બે જૂથની રચના કરવામાં આવી આ બધી વસ્તુઓ જૂથમાં વહેંચી બાળકોને વસ્તુના બે સરખા ભાગ કરવા કહ્યું બાળકોએ સરસ રીતે બે સરખા ભાગ કર્યા ત્યારબાદ અપૂર્ણાંકની સમજ આપવામાં આવી આવી રીતે કાગળ કોઠાના જુદાજુદા ભાગ કરી દરેક ભાગ પ્રમાણે કામ પૂર્ણ કરવામાં આવી બાળકોએ જે ભાગમાં રંગપૂરણી કરી દે વસ્તુ અપૂર્ણાંકના ભાગ દર્શાવવામાં આવ્યો અને બાળકોએ જુદા જુદા ભાગોમાં સુંદર રીતે પૂર્ણ કરે અને બાળકો ખૂબ જ ઉત્સાહ ન હતો રંગપૂરણી કરી બાળકો જાતે અંકમાં અંકમાં તથા શબ્દોમાં લખી વર્ગમાં બતાવતા આવ્યું જૂથમાં વહેંચી પ્રમાણે દરેક બાળકને ફોન ના કોરા કાગળ આપવામાં આવ્યા દરેક જુથના બાળકોને કાગળની ગડી વાળી જુદી રીતે અપૂર્ણ પ્રમાણે આગળ ના ભાગ પાડવામાં આવ્યા દરેક ભાગમાં અપૂર્ણાંકમાં પણ લખવામાં આવ્યા છે આ વસ્તુઓ જેવી કે રોટલી સફરજન વગેરે ના જુદા જુદા ભાગ પાડી આપેલા અપૂર્ણ પ્રમાણે ગોઠવણ કરી શકે છે


મૂલ્યાંકન અને પરિણામ વિદ્યાર્થીઓએ કરેલી પ્રવૃત્તિની ચકાસણી તપાસ કરવા માટે મૂલ્યાંકન પ્રવૃત્તિ ની રચના કરવામાં આવી દરેક વિદ્યાર્થી ક્રમશ ઉભા થઇ જુદાજુદા ભાગ કરેલ ફોટા પર આપેલ અપૂર્ણાંકો પ્રમાણે વિવિધ વર્ગ સમક્ષ કરી બતાવશે અને તે ભાગ વિષે વર્ણન વડે સામે કરશે ત્યાર બાદ દરેક વિદ્યાર્થી અપૂર્ણાંક ભાગમાં રંગ પુરવા સામે કરવાથી વિદ્યાર્થીને વ્યક્તિગત મૂલ્યાંકન કરવામાં આવશે વિદ્યાર્થીઓ અપૂર્ણાંક અને ના ભાગ ને ઓળખતા થાય કોઈપણ વસ્તુના ચુડા ભાગને અપૂર્ણાંકમાં દર્શાવાય કોઈપણ વસ્તુના જુદા જુદા ભાગોમાંથી દરેક ભાગને અપૂર્ણાંકમાં દર્શાવી શકે છે અપૂર્ણાંક અંકમાં અને શબ્દોમાં લખતા થાય બાળકોને ખોરાક વગર પણ આપેલ અપૂર્ણાંકો પ્રમાણે ભાગ પાડવા નું કહેતા બાળકોએ હશે સરસ પાડીને વર્ગ સામે કરી હતી અમુક વસ્તુઓ જેવી કે રોટલી સફરજનના ભાગ પાડી આપેલ પૂર્ણ પ્રમાણે ગોઠવી બતાવે અને બાળકો રસપૂર્વક પ્રવૃત્તિ કરી કરાવીને સારું પરિણામ મેળવી શકે છે

ચિંતન વિદ્યાર્થીઓ અપૂર્ણાંક ને ઓળખતા થયા પૂર્ણાંક અને વસ્તુ ના જુદા ભાગો અને અપૂર્ણાંકની સમજ મેળવી વિદ્યાર્થી આગળના ધોરણમાં અપૂર્ણાંકના એકમમાં અપૂર્ણાંકની સમજ વસ્તુ ના જુદા જુદા ભાગો નો ખ્યાલ વગેરેની મુશ્કેલી પડશે નહીં કોઈ પણ આખી વસ્તુ હોય તેમાંથી ભાગીદારને આપવાનો થતો ભાગ વિશે જાણકારી મેળવી શકે ભાગને કેટલામો ભાગ થાય તે સમજી શકે વિદ્યાર્થીઓ પણ જમીન અને જેવી વસ્તુઓના અંગે જાણકારી મેળવશે પોતાના મેળ વસ્તુનો ઉપયોગ ભાગ તે પણ સમજી સમજાવી શકે છે અને સારું પરિણામ મેળવી શકાય છે બાળકો પોતાની જાતે કોઈપણ વસ્તુના ભાગ જાતે સમજી વિચારીને પાડી શકે છે વસ્તુ જોય તેનો કેટલામો ભાગ તે જાણીને મને જણાવી શકે છે બાળક અપૂર્ણાંક પ્રમાણે ભાગ જાણતો થાય બાળકોને જુદા જુદા ભાગોને ઓળખવામાં મુશ્કેલી રહે રહેશે નહીં આગળના ધોરણમાં અપૂર્ણાંકના એકમો સરળતાથી શીખવી શકે છે
Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments: