WEEKLY TOP POST

Tuesday, 14 January 2020

12 MI JANYUARY YUVADIN

ad300
Advertisement
આજ રોજ અમારી શાળામાં 12 મી જાન્યુઆરી ના રોજ યુવા દિન ની ઉજવણી કરવામાં આવી, યુવા દિવસ યુગપુરુષ સ્વામી વિવેકાનંદ ના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે આ દિવસે સરકારશ્રીના માર્ગદર્શન આપેલ મુજબ શાળામાં બાળકોને સામે વિવેકાનંદના જીવન ચરિત્ર ઉપર ચિત્ર સ્પર્ધા ,વકતૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું .આ માટે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અને તેઓને સ્વામી વિવેકાનંદ વિશે ના જીવન અને ચરિત્ર વિશે સંપૂર્ણ સમજ આપી હતી. જેઓ વિદ્યાર્થીઓએ ગંભીરતાપૂર્વક આ બાબતનું ઝીણવટપૂર્વક ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ત્યારબાદ દરેક ધોરણને પોતાની કક્ષા પ્રમાણે સ્વામી વિવેકાનંદ ના જીવન ચરિત્ર ઉપર ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધા શાળા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે જોડાયા હતા સ્વામી વિવેકાનંદ યુવાનોના પ્રેરણાદાયી છે એવું અમારા શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં આવ્યું હતું તેમણે વિચાર આપેલો કે *ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો* જ્યાં સુધી જીવન માં તમારો કોઈ પણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી દ્રઢતાપૂર્વક તે કાર્યને વળગી રહો અને તેમાં સફળતા પ્રાપ્ત થાઓ
Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments: