WEEKLY TOP POST

Sunday, 12 January 2020

બાળ મેળો

ad300
Advertisement
આજ રોજ અમારી શાળામાં બાળમેળો અને લાઈફ સ્કીલ ડેવલપમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અમારી શાળામાં તમામ વિદ્યાર્થીઓએ આ બાળમેળામાં અને લાઈફ સ્કીલ માં ખૂબ જ રસપૂર્વક ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ દ્વારા આ બાળમેળામાં ચિત્રકામ રંગોળી સ્પર્ધા કલર કામ સ્પર્ધા વગેરે વિવિધ સ્પર્ધાઓમાં હોંશે-હોંશે ભાગ લીધો હતો તેમજ લાઈફ સ્કીલ માટે શિક્ષિકા બહેનો દ્વારા વિદ્યાર્થીની બહેનોને કઈ રીતે પોતાના જીવનમાં જે નાની-નાની જરૂરિયાત છે એવું કુકર કઈ રીતે ફીટ કરવું બંધ કરો એવી નાની નાની બાબતોનું ખૂબ જ કાળજીપૂર્વક સમજણ આપી હતી સાયકલ માંથી કઈ રીતે જૈન ચડાવવું કઈ રીતે વ્યવસ્થિત સાઇકલ ચલાવી વગેરે બાબતોનું જ્ઞાન શિક્ષિકા બહેનો દ્વારા બહેનોને આપવામાં આવ્યું હતું શિક્ષકશ્રીઓ દ્વારા પણ વિદ્યાર્થીઓને ફ્યુઝ કઈ રીતે બાંધવો સાઇકલ પંચર કઈ રીતે કરવું તે વિવિધ નાની-નાની માહિતીઓનો કે જીવનમાં ખૂબ જ ઉપયોગી બની રહે છે તેનું સંપૂર્ણ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ બાળમેળો અને લાઈફ સ્કીલ મેળાની બાળકોએ ખૂબ જ રસપૂર્વક કેદાર બન્યા હતા
Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments: