WEEKLY TOP POST

Sunday, 23 February 2020

રજા રિપોર્ટ

રજા રિપોર્ટ
નામ તારીખ પ્રતિ શ્રી આચાર્ય સાહેબ shree malondha પ્રાથમિક શાળા વિષય કેજયુલ રજા દિવસ એકની મંજુર કરવા બાબત સવિનય સાથ જણાવવાનું કે હું મલોંઢા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું મારે તારીખ થી તારીખ ના રોજ માં જવાનું હોવાથી મારી ફરજ પર હાજર રહી શકું તેમ ના હોય તો મારી કેજયુલ રજા દિવસ ની મંજુર કરવા વિનંતી

Thursday, 13 February 2020

માતૃભાષા ગૌરવ દિન

માતૃભાષા ગૌરવ દિન
આજરોજ તારીખ 21 ફેબ્રુઆરી 2020 ના રોજ અમારી શાળામાં માતૃભાષા ગૌરવ દિન ની ઉજવણી કરવામાં આવી હતી સરકારશ્રીના આદેશ પ્રમાણે બાળકોમાં ગુજરાતી ભાષા વિશે અભિરુચિ કેળવાય તે માટે ગુજરાત સરકારની પ્રેરણાથી અમારી શાળામાં માતૃભાષા ગૌરવ દિન ઉજવવામાં આવ્યો હતો આ દિવસે અમારી શાળામાં બાળકો માતૃભાષાના સંસ્કારના બીજ રોપાય તેમ જ નવી પેઢીના જીવનઘડતર અને સંસ્કાર ઘડતરનું ને લગતી પ્રવૃત્તિઓ કરવામાં આવી

યોગ્ય અને અસરકારક આયોજન ની જરૂર છે તે મુજબ માતૃભાષા ગૌરવ દિન ની ઉજવણી સફળ બનાવવા માટે શાળાના શિક્ષકશ્રી અને આચાર્યશ્રીએ માતૃભાષા દિન નું મહત્વ તેમ જ તે નિમિત્તે કરવાની પ્રવૃત્તિ અંગે માર્ગદર્શન આપ્યું હતું

આ દિવસ ની શરૂઆતમાં માતૃભાષાનું ગૌરવને મહત્વ વિષય પર નિબંધ સ્પર્ધા રાખવામાં આવી છે જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ત્યારબાદ વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું વિદ્યાર્થીઓએ ભાગ લીધો તથા બાળકોએ ખૂબ જ સુંદર રજૂઆત કરી હતી માતૃભાષા ગૌરવ દિન ની ઉજવણી ની બીજી પ્રવૃત્તિ રૂપે ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી જેમાં આપણી ગુજરાતી માતૃભાષા વિશે યોગદાન આપનાર ગુજરાતના ગૌરવવંતી સાહિત્યકારો વગેરેના ચિત્ર દોરવામાં આવ્યા હતા બાળકોએ પોતાની શક્તિ અને યોગ્યતા અનુસાર સુંદર ચિત્રો દોર્યા તથા તેમાં રંગપૂરણી કરી હતી.ત્યાર બાદ બાળકો દ્વારા દોરેલ ચિત્ર પ્રદર્શન કરાવી શાળાના વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા માતૃભાષાના દિનની ઉજવણીના અંતિમ ચરણમાં શાળાના આચાર્યશ્રી દ્વારા મૂલ્યાંકન કરી કામગીરી સંભાળે મૂલ્યાંકન સમિતિ ના નિર્ણય મુજબ દરેક ક્ષેત્રમાં સુંદર પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કર્યું આ માતૃભાષાદિન આયોજન અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો

Wednesday, 12 February 2020

બંધારણ દિવસ

બંધારણ દિવસ
આજ રોજ અમારી પ્રાથમિક શાળામાં 26મી નવેમ્બર બંધારણ દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો શાળા કક્ષાએ વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી ૨૬ નવેમ્બરના દિવસે વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રવૃત્તિ જેવી કે વકતૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા ક્વીઝ કોમ્પીટીશન વગેરેનું આયોજન કરવામાં આવ્યું

વિદ્યાર્થીઓને આપણા દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જીવન શૈલી ઉપર વિસ્તૃત ચર્ચા બાળકો સાથે કરી વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભાએ બંધારણ નો સ્વીકાર કર્યો હતો બંધારણ અંગે ને જાગૃતિ માટે ચાલુ વર્ષે સમગ્ર દેશમાં 26 નવેમ્બર ને બંધારણ દિવસ તરીકે વિવિધ રીતે ઉજવવાનું કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયું છે ગુજરાતમાં પણ બંધારણ અંગે જાગૃતિ માટે સમગ્ર રાજ્યમાં બંધારણ દિવસ વિવિધ રીતે ઉજવાય એ માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સંબંધિત શૈક્ષણિક સંસ્થાઓ કચેરીઓને અનુરોધ કરવામાં આવ્યો છે કેન્દ્રના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા સમગ્ર દેશના તમામ શૈક્ષણિક સંકુલો અને સરકારી કાર્યાલયોમાં બંધારણના અમુક નું પઠન કરવાનો નિર્ણય લેવાયો છે અમુક ના બટન ઉપરાંત ઘણા દિવસની ઉજવણીમાં નિબંધ સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી વિદ્યાર્થીઓમાં બંધારણ અંગેની જાગૃતિ પણ વધારે થશે અહીં ઉલ્લેખનીય છે કે દેશમાં હા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી રહી છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું નેતૃત્વ હેઠળની મુસદ્દા સમિતિ એ પ્રજાની સેવા માં દે સે બંધા અર્પણ કર્યું હતું જેને 26 નવેમ્બર 1949 ના રોજ અપનાવવામાં આવ્યું હતું દેશના નાગરિકો માટે ન્યાય સ્વતંત્રતા એકતા અને ભાઇચારો સુનિશ્ચિત કરવા અમુક સાથે બંધારણની જોગવાઈ કરવામાં આવી હતી

Friday, 7 February 2020

પ્રમાણપત્ર

પ્રમાણપત્ર
આથી પ્રમાણપત્ર લખી આપવામાં આવે છે કે shiva ફાઉન્ડેશન વેરાવળ તરફથી અમારી શ્રી મમુઆરા પ્રાથમિક શાળાના તમામ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે 26 મી જાન્યુઆરી 71 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે અમારી મંડા પ્રાથમિક શાળાના તમામ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ છે જેનાથી અમારી શ્રી મોરંગી પ્રાથમિક શાળા તેમજ સરપંચ શ્રી તેમ જ બીપી પિક્ચર ગામ ના વાલીઓને આનંદની લાગણી ફેલાયેલી છે જેથી શ્રી મોરંગી પ્રાથમિક શાળા પરિવાર તરફથી શ્રી શિવમ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરીએ છીએ

Wednesday, 5 February 2020

એક ભારત શ્રેષ્ઠ ભારત

એક ભારત શ્રેષ્ઠ ભારત
અહેવાલ લેખન   

 *એક ભારત શ્રેષ્ઠ ભારત*

       ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પ્રસંગે 31 ઓક્ટોબર ૨૦૧૫ ના રોજ ભારતના વડાપ્રધાન દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત યોજનાની ઘોષણા કરવામાં આવી હતી

       અમારી શાળામાં આ કાર્યક્રમ અંતર્ગત તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની જોડી બનાવી રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની સંસ્કૃતિ પરંપરાઓ અને પ્રણાલીના આદાન-પ્રદાન દ્વારા રાજ્ય વચ્ચેની સમજૂતી અને સંબંધો વધારવા માટેનું આયોજન થયેલ છે જેથી ભારતના વિવિધતામાં એકતાની આ ભાવનાને મજબૂત બનાવી શકાય એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત 2019 /2020 માટે ગુજરાત રાજ્યનું ટ્વિનિગ છત્તીસગઢ રાજ્ય સાથે કરવામાં આવેલ છે એટલે અમારી શાળામાં છત્તીસગઢ રાજ્ય નો ઇતિહાસ ભૂગોળ સંસ્કૃતિ પર્યાવરણ ભાષા સાંસ્કૃતિક વારસો વગેરે બાબતોથી અમારી શાળાના વિદ્યાર્થીઓ પરિચિત થાય તે હેતુ સાથે અલગ અલગ પ્રવૃત્તિ કરવામાં આવી પ્રાર્થના સભા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા રાજ્ય વિશે ની માહિતી મેળવી અને રજુ કરવામાં આવી વિદ્યાર્થીઓ છત્તીસગઢ રાજ્ય થી માહિતગાર થયા

Thursday, 30 January 2020

ધોરણ 10

ધોરણ 10
✍ આ  PDF મા બોર્ડની પરીક્ષા માટે  IMP પ્રેકટીસ પેપરો અને બોર્ડ દ્વારા બહાર પાડેલ નવી  પેપર સ્ટાઈલ આપેલ છે.
જે બોર્ડની આ વર્ષે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી બનશે.

ધોરણ  10 મા અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી સૂધી પહોચાડો🙏

Wednesday, 29 January 2020

ગાંધી નિર્માણ દિવસ

ગાંધી નિર્માણ દિવસ
આજરોજ મારી શાળામાં પ્રાર્થના સભા કાર્યક્રમ દરમિયાન શહીદ દિન ની ઉજવણી કરવામાં આવેલ હતી શહીદ દિન આપણે યુદ્ધમાં પામેલા સૈનિકોને માનમાં ઉજવીએ છીએ, સરકારશ્રીના પરિપત્ર ના આદેશ પ્રમાણે પ્રાર્થના સભામાં શહીદોને આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાડવા આદેશ આપવામાં આવેલ હતો . પ્રાર્થના સભામાં બે મિનીટનું મૌન પાડી ને શહીદોની આત્માઓને શાંતિ આપવામાં આવેલ હતી.

            આજના દિવસને ગાંધી નિર્વાણ દિન તરીકે પણ ઉજવવામાં આવે છે પ્રાર્થના સભામાં ગાંધીબાપુ નું પ્રિય એવું ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ બાળકો દ્વારા બોલવામાં આવેલ હતું ત્યારબાદ શાળાના આચાર્યશ્રી અને શિક્ષણ દ્વારા શહીદ દિન અને ગાંધી નિર્વાણદિન અંગેની વિશેષ માહિતી આપવામાં આવી હતી

Tuesday, 28 January 2020

સી.સી.સી

સી.સી.સી
આ પીડીએફ ફાઈલમાં સીસીસી અને સીસીસી પ્લસ પરીક્ષા માટેનું તમામ સાહિત્ય નું સંકલન કરીને મુકવામાં આવેલ છે જે આપને સીસીસી પરીક્ષા થિયરી અને પ્રેક્ટિકલ બંને પરીક્ષા પાસ કરવા માટે ખૂબ જ ઉપયોગી બનશે

CURRENT AFFAIRS

CURRENT AFFAIRS
આઈસ કરંટ અફેર્સ મેગેઝીન પ્રમાણભૂત માહિતી ને સરળ ભાષામાં અને રજૂ કરતું એક શ્રેષ્ઠ અને સંપૂર્ણ કરંટ અફેર્સના મેગેઝીન ડાઉનલોડ કરો આવનાર તમામ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી 2019 નું તમામ કરંટ અફેર એક જ પીડીએફ ફાઈલમાં

PGVCL FILE

PGVCL FILE
કોમ્પ્યુટર પાર્ટ 1:-  CLICKHERE TO DOWNLOAD 

કોમ્પ્યુટર પાર્ટ 2:-  CLICKHERE TO DOWNLOAD 

કોમ્પ્યુટર પાર્ટ 3:-  CLICKHERE TO DOWNLOAD 

કોમ્પ્યુટર પાર્ટ 4:-  CLICKHERE TO DOWNLOAD 

કોમ્પ્યુટર પાર્ટ 5:-  CLICKHERE TO DOWNLOAD 

કોમ્પ્યુટર પાર્ટ 6:-  CLICKHERE TO DOWNLOAD 

કોમ્પ્યુટર પાર્ટ 7:-  CLICKHERE TO DOWNLOAD 

કોમ્પ્યુટર પાર્ટ 8:-  CLICKHERE TO DOWNLOAD 

કોમ્પ્યુટર પાર્ટ 9:-  CLICKHERE TO DOWNLOAD 

કોમ્પ્યુટર પાર્ટ 10:-  CLICKHERE TO DOWNLOAD 

કોમ્પ્યુટર પાર્ટ 11:-  CLICKHERE TO DOWNLOAD 

કોમ્પ્યુટર પાર્ટ 12:-  CLICKHERE TO DOWNLOAD 

કોમ્પ્યુટર પાર્ટ 13:-  CLICKHERE TO DOWNLOAD 

કોમ્પ્યુટર પાર્ટ 14:-  CLICKHERE TO DOWNLOAD 

કોમ્પ્યુટર પાર્ટ 15:-  CLICKHERE TO DOWNLOAD 

કોમ્પ્યુટર પાર્ટ 16:-  CLICKHERE TO DOWNLOAD 

કોમ્પ્યુટર પાર્ટ 17:-  CLICKHERE TO DOWNLOAD 

કોમ્પ્યુટર પાર્ટ 18:-  CLICKHERE TO DOWNLOAD 

કોમ્પ્યુટર પાર્ટ 19:-  CLICKHERE TO DOWNLOAD 

કોમ્પ્યુટર પાર્ટ 20:-  CLICKHERE TO DOWNLOAD