WEEKLY TOP POST

Thursday, 19 December 2019

વધુ ભારે કોણ પ્રોજેકટ

ad300
Advertisement
✔પ્રોજેક્ટ નું નામ

 વ્યવહારમાં ઉપયોગી હોય ગ્રામ કિલોગ્રામ ના વજન જાણે છે સમજે છે અને ઉપયોગ કરતા શીખે છે એ આજના પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે
 આ પ્રોજેક્ટ કયા ધોરણ નું છે?
 ધોરણ 3 
આ પ્રોજેક્ટ કયા વિષય પર છે?
 ગણિત 
સત્ર :સત્ર- 2 
એકમ : વધુ ભારે કોણ કેટલા બાળકો સાથે પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે ? 33 
કુમાર-13 
 કન્યા -20 
આ પ્રોજેક્ટ બાળકો કઈ અધ્યયન નિષ્પતિ નિષ્પતિઓ સિદ્ધ કરવા માટે કરવામાં આવ્યો છે ?
ગ્રામ કિલોગ્રામ વજન જાણે છે 

✔ધ્યેય

બધા જ બાળકો ગ્રામ કિલોગ્રામ અને મિલીગ્રામ જેવા વજન અને સમજ મેળવે અને રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરતા શીખે છે ધોરણ ત્રણ ના બાળકોને ગ્રામ કિલોગ્રામ કે મિલીગ્રામની સમય ઓછી હોય છે તો અમે વિચાર્યું કે બધા બાળકોને ગ્રામ કિલોગ્રામ કે મિલિગ્રામ અસરકારક રીતે શીખવું માટે આ વિષય પર મેં પ્રોજેક્ટ પસંદ કર્યો છે

✔પ્રવૃત્તિનું વિગતવાર વર્ણન 

વર્ગખંડમાં મેં એક નાની દુકાન બનાવી જેમાં વજનમાં ભારે હાલકી વગેરે વસ્તુઓ મિલાવીને રાખી પછી બધા બાળકોને એક પછી એક આ વસ્તુઓ ના ભજન વિશે પૂછ્યું બધા બાળકો આ વસ્તુઓનો અંદાજિત વજન ને જણાવવાનું કહ્યું તું એ જાણે કે બધા બાળકો ભૂલ તો કરતા જ હતા પછી મેલ આવેલા ત્રાજવા વડે આપેલી વસ્તુઓનું ગ્રામ અને કિલોગ્રામ વજન કરી બતાવ્યું પછી મેં લાવેલા વજનીયા જેવા કે ૫૦ ગ્રામ 100 ગ્રામ 500 ગ્રામ અને એક કિલો ના વજનીયા બતાવ્યા ત્યાર પછી વર્ગખંડમાં મેં એક પ્રગતિ કરી એક વિદ્યાર્થી અને દુકાનદાર બનાવ્યો અને બધા વિદ્યાર્થીઓને ખરીદનાર બનાવ્યા એક પછી એક બધા બાળકો કોઇ વસ્તુ ખરીદવા જતા અને ગામ પ્રોગ્રામ એ વસ્તુ માગતા આનાથી બાળકની અંદર કોઈપણ વસ્તુ ખરીદવાનો જે ભય હોય છે તે મુક્ત થાય છે પછી મેં દરેક વિદ્યાર્થીને વારાફરતી દુકાનદાર અને ખરીદનાર બનાવ્યા જેથી દરેક વિદ્યાર્થીને ગ્રામ અને કિલોગ્રામ નો ભેદ સમજાયો બાળકોને આ પ્રવૃત્તિથી આ એક રમવાની ખૂબ જ મજા આવી શાકભાજી નું વજન કરતાં શીખવા માટે ત્રાજવા લાવી ફુલાવરનું વજન કરાવી ✔મૂલ્યાંકન અને પરિણામ
 બધા બાળકોને વધુ ભારે કોણ એકમ પ્રોજેક્ટ દ્વારા શીખી લીધા પછી મેં તેમને થોડા વજનીયા બતાવો અને પૂછ્યું કે આ કેટલા ગામ ના કહેવાય કિલોગ્રામના વજનીયા છે બાળકો એ જવાબ આપ્યો તેમણે જણા તેમણે જાણ્યું કે ગામ નું કેટલું વજન આવે છે અને કિલોગ્રામનો કેટલો વજન આવે છે આનાથી ગ્રામ કિલોગ્રામ ભેદ ઉકેલવામાં તેઓ સફળ રહ્યા આ પ્રોજેક્ટ બાળકોને કરવામાં ખૂબ જ મજા આવી દરેક બાળકોએ આ પ્રોજેક્ટ ખૂબ જ આનંદથી ભાગ લીધો બાળકોને ગ્રામ અને કિલોગ્રામની ની મૂંઝવણ દૂર થઈ શાળાના બીજા શિક્ષકોએ બાળકો નું મુલ્યાંકન કર્યુ જેમાં બાળકોએ આનંદથી ભાગ લીધો અને તેમના બધા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા ચિંતન જ્યારે મેં પછીના દિવસે બધા બાળકો સાથે આ પ્રોજેક્ટ વિશે
✔ચિંતન
 કરવાનું ચાલુ કર્યું ત્યારે બે બાળકોને ગ્રામ કિલોગ્રામ થોડી તકલીફ હતી જે બાળકોને આ પ્રોજેક્ટમાં વ્યસ્ત રીતે કામ કરીને શીખ્યા હતા તે બાળકોએ આ નબળા બે બાળકોને આ એક ખૂબ જ ઝડપથી શીખ્યા અને મિલીગ્રામ ના ચાર્ટ વર્ગખંડમાં લગાવ્યા અને તેની સામે તેનું વજન મળે છે તેનો અંદાજ મૂક્યો આ પ્રોજેક્ટ કર્યા બાદ બાળકોની વસ્તુઓ ખરીદવા જવાનો ઉત્સાહ વધે આ બાળકોએ ઘરે જઈ પોતાના માતા-પિતા સાથે પણ આ પ્રોજેક્ટ ની ચર્ચા કરી અને તેમના માતા-પિતાને તેમણે કહ્યું કે હવેથી બજારમાં લેવાતી વસ્તુ પોતે લેવા જઈશ આ રીતે આ પ્રોજેક્ટ પૂર્ણ  કર્યો
Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments: