WEEKLY TOP POST

Thursday, 19 December 2019

પ્રોજેક્ટનું નામ સમ અપુર્ણાંક શોધવા

ad300
Advertisement
પ્રોજેક્ટનું નામ સમ અપુર્ણાંક શોધવા 

ધોરણ 5 ગણિત

 સત્ર પેલું

સિદ્ધ થતી અધ્યયન નિષ્પતિઓ ;-આપેલ અપૂર્ણાંક ને ઓળખે અને સમ અપુર્ણાંક બનાવે


ધ્યેય
આ પ્રવૃત્તિ દ્વારા બાળકો સરળતાથી સમ અપુર્ણાંક શોધી શકે અને વ્યવહારમાં પણ તેનો ઉપયોગ કરી શકે બાળકોના જૂથ પાડીને દરેક બાળકને અલગ અલગ કાર્ડ આપી દરેક ભાગમાંથી અપૂર્ણાંક પ્રમાણે રંગ પુરવા આપ્યા ત્યારબાદ તેમણે કરેલી પ્રવૃત્તિનું તેઓ અવલોકન કરી શોધો કે બધા જ કાળમાં એક સરખા અપૂર્ણાંક છે એટલે કે૧/૨,૩?,૬,૪/૮ અપૂર્ણાંક છે

પ્રવૃત્તિનું વિગતવાર વર્ણન આ પ્રવૃત્તિ બાળકો દ્વારા શિક્ષકના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી આ પ્રવૃત્તિમાં કાર્ડ પેપર રંગ ફૂટપટ્ટી પેન્સિલ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો દરેક બાળકને અલગ અલગ જૂથ પાડી આ પ્રવૃત્તિ કરવામાં આવી દરેક બાળકને અલગ અલગ કાર્ડ આપ્યા જેમાં અનુક્રમે ૨ ૪ ૬ ૮ ૧૦ કરેલા હતા ખાસ એ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું કે એક માં એક સરખા કાર્ડ ન આવી જાય તે માટે દરેક જૂથ પ્રમાણે પહેલેથી જ અલગ-અલગ કાર્ડ રાખવામાં આવ્યા દરેક બાળક પોતાને આપેલ કાર્ડ માં બતાવ્યા મુજબ જ અપૂર્ણાંકમાં રંગ પુરી છે કે નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું કેટલાક બાળકો અંશ છેદ ઓળખવામાં ભૂલ કરતા હતા તેમને સમજાવ્યું કે જે ભાગ કર્યા છે તે છે અને જે ભાગમાં રંગ પૂરવાનો છે તે અંશ એટલે કે નીચે છે તે સંખ્યા છે અને ઉપરની સંખ્યા છે તેમને માર્ગદર્શન આપી રંગ પુરવા સમજાવી દરેક બાળકને શિક્ષક જોઈ શકે તે રીતે ગ્રુપમાં બેસાડી વ્યવસ્થા ગોઠવવામાં આવી આ પ્રવૃત્તિ કરતા લગભગ 15 મિનિટ જેટલો સમય લાગ્યો આ પ્રવૃત્તિ માટે પહેલેથી જ બાળકોની સંખ્યા મુજબ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા તથા કલર ની વ્યવસ્થા કરવામાં આવી હતી

મૂલ્યાંકન અને પરિણામ બાળકોએ પ્રવૃત્તિ પૂરી કરી ત્યારબાદ તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યો દરેક જૂથ પ્રમાણે બાળકો આગળ આવી તેમણે કરેલી પ્રવૃત્તિ બતાવી બધા બાળકો એ અવલોકન કર્યું મૂલ્યાંકનના આધારે તેઓ જાણી શક્યા કે દરેક બાળકો એક સરખા જ ભાગમાં રંગ પૂર્યો છે 1/2.2/4 3/6.4/8 સમ અપૂરણક છે સંપૂર્ણ છે ત્યાર બાદ આ પદ છોડતા લખી જોડવામાં આવ્યા આ વિભાગમાં અપૂર્ણાંક અને બ વિભાગ માંથી તેનો સંપૂર્ણ સુધી છોડવા આપ્યા બાળકો સારી રીતે સંપૂર્ણ શોધી શક્યા ત્યારબાદ ચર્ચા પ્રશ્નોત્તરી દ્વારા સંપૂર્ણ શોધવા જેમાં બાળકો સહેલાઇથી સંપૂર્ણ શોધી શકી હતી ત્યારબાદ તેમને સમજાયું કે કોઈપણ અપૂર્ણાંકનો દશાંશ અપૂર્ણાંક હોય તો anjaneya ચેત અનુક્રમે બે ચાર પાંચ સંખ્યા વડે ગુણી સહેલાઈથી સંપૂર્ણ મેળવી શકાય છે

ચિંતન સમ અપુર્ણાંક શોધવાની આ પ્રવૃત્તિમાં બાળકો પ્રવૃત્તિ પૂરી કરી પોતાના જૂથમાં kankari જાતે જ સંપૂર્ણ શોધી શકે છે વળી બીજી ઘણી મૂર્ત વસ્તુઓં આપી તેના જુદાજુદા ભાગ કરાવી અડધો ભાગ વેચવાની પ્રવૃત્તિ કરવાથી પણ બાળકો સહેલાઇથી સમ અપુર્ણાંક શોધી શકે છે આગળ જતા વ્યવહારમાં પણ તેનો ઉપયોગ કરી શકે અન્ય શિક્ષકો પણ આવી પ્રવૃત્તિ કરાવી અપૂર્ણાંક જાવ શકે છે જે બાળકોને ઘણું સરળ રહે છે બાળકો પણ રમત દરમ્યાન જુદા પાડવાના હોય ત્યારે તેનો આનો ઉપયોગ સરળતાથી કરી શકે અને બીજા બાળકોને પણ સંપૂર્ણ શોધી શકવામાં મદદરૂપ થઈ શકે છે બાળકો તેમના વ્યવહારમાં પણ ઉપયોગી કરી શકે છે
Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments: