WEEKLY TOP POST

Wednesday, 22 January 2020

રાષ્ટ્રીય મતદાન દિન અહેવાલ 2020

ad300
Advertisement
આજ રોજ અમારે શાળામાં રાષ્ટ્રીય મતદાતા દિન  ની ઉજવણી કરવામાં આવી હતી સરકારશ્રીના આદેશ મુજબ દર વર્ષે 25મી જાન્યુઆરીના રોજ રાજ્યકક્ષાએથી લાઈવ મતદાન મથક સુધી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે તારીખ 25 જાન્યુઆરી ના રોજ રાષ્ટ્રીય મતદાતા દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે આ વખતે ઇલેક્ટ્રોન ડેમોક્રેસી થીમ નક્કી કરવામાં આવેલ હતી જે ની ઉજવણીના ભાગરૂપે તે ભારતના ચૂંટણી પંચે એક પ્રતિજ્ઞાપત્ર નિયત કર્યું હતું જે રાષ્ટ્રીય મતદાતા દિન ની ઉજવણી ના સમારંભમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ દ્વારા વાંચી ને તેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી શાળા ના આચાર્ય દ્વારા અને શિક્ષક ગણ દ્વારા મતદાન નું શું મહત્વ છે તેની સમજ દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી આ ઉજવણી ભાગ રૂપે  ભેગા થઇ અને રાષ્ટ્રીય મતદાન દિવસ ના દિવસે શપથ લીધા હતા અને આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી
Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments: