WEEKLY TOP POST

Friday, 17 January 2020

26 જાન્યુઆરી

ad300
Advertisement
આજ રોજ અમારી પ્રાથમિક શાળામાં 26 મી જાન્યુઆરી 2020 નિમિત્તે દીકરી ને સલામ દેશને નામ કાર્યક્રમની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ કરતા પહેલા સૌપ્રથમ દર વર્ષની જેમ 26 મી જાન્યુઆરી 2020 ના પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળામાં બાળકો અને શાળા નો શિક્ષક સ્ટાફ સમયસર હાજર રહી શાળાનાA મેદાનમાં ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી કરવામાંઆવી બાળકો અને ગામ લોકો સાથે રાષ્ટ્રગીતનું ગાન કરી ગામમાં સૌથી ભણેલી દીકરી ના હાથે ધ્વજ ફરકાવવામાં આવ્યો ત્યારબાદ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ તૈયારી કરી હતી તે બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી ત્યાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમના અંતે બાળકોને પ્રોત્સાહિત ના ગામના અગ્રણી દ્વારા કરવામાં આવી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ દીકરીની સલામ દેશને નામ કાર્યક્રમ અંતર્ગત શાળામાં ગામમાંથી ચાલુ વર્ષમાં જન્મેલી દીકરી અને તેના માતા-પિતાને સ્ટાફ શાળાના સ્ટાફ તથા એસ.એમ.સી સભ્યો દ્વારા સન્માન પત્ર આપવામાં આવ્યું અને તેમને પત્ર આપી તેઓને બિરદાવવામાં આવ્યા શાળાના આચાર્ય બેટી બચાવો અને બેટી પઢાઓ અન્વયે ગામના લોકોને સમજ આપી સ્ત્રીઓના ઉદ્ધાર માટે આજે સ્ત્રી કેળવણી મહત્વની છે સ્ત્રી-પુરુષની સંખ્યામાં પ્રવર્તે અસમાનતા દૂર કરવી તથા છોકરીઓને શૈક્ષણિક તથા આર્થિક રીતે ઉજ્જવળ ભવિષ્ય પ્રદાન કરું તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે ત્યારબાદ ગામમાં સૌથી ભણેલી દીકરી નું સન્માન કરી તેને સ્મૃતિ સિંહા આપવામાં આવ્યું પછી વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું તેમાં શાળાના આચાર્ય અને એસએમસીના સભ્યો દ્વારા શાળા કક્ષાએ બાળકો અને શાળાની ભૌતિક જરૂરિયાતો પર ચર્ચા કરવામાં આવી શાળા તથા ગામની સફાઈ રોગચાળો વગેરેની પણ ચર્ચા કરવામાં આવી બાળકોના શિક્ષણ પર વાલીઓએ પૂરતું ધ્યાન આપે અને શાળા તથા શાળાના સ્ટાફ અને વાલીઓ દ્વારા સહકાર મળી રહે તથા વાલીઓ વ્યસનથી મુક્ત રહે તેવું માર્ગદર્શન પૂરું પાડયું
Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments: