WEEKLY TOP POST

Tuesday, 21 January 2020

વાલી સંમેલન અહેવાલ 26 મી જાન્યુઆરી

ad300
Advertisement
અહેવાલ લેખન
પ્રાથમિક શિક્ષણના મુખ્ય ત્રણ ધ્યેય છે નામાંકન સ્થાયીકરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપરોક્ત લક્ષ્યાંક તથા ધ્યેય ની સિદ્ધિ માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવે છે પ્રતિવર્ષ શાળા કક્ષાએ શાળા પરિવાર તથા સમુદાયનું જોડાણ થાય છે તે માટે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવે છે સર્વ શિક્ષા અભિયાન દ્વારા શૈક્ષણિક વર્ષ 2019 /2020 દરમિયાન બે તબક્કામાં વાલીસંમેલન યોજવાનો સૂચવવામાં આવેલ શાળા કક્ષાએ વાલીગણ અને શાળા વચ્ચે સાયુધ્ય સ્થપાય તે માટે અમારી શાળામાં 26મી જાન્યુઆરીના રોજ દ્વિતીય વાલી સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું.

શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૧ થી ૮ ના તમામ બાળકોના વાલી શાળાએ ફક્ત તેમના બાળક ની સમસ્યા સમયે જ શાળામાં આવે છે તેના બદલે સમયાંતરે શાળામાં આવી તેના બાળકની શૈક્ષણિક પ્રગતિથી વાકેફ થવાની સાથે શાળાના વિકાસમાં યથાયોગ્ય યોગદાન આપે તે ઇચ્છનીય છે શાળાને જીવંત રાખવા તથા સમૃદ્ધ બનાવવા માટે વાલી સંમેલન એક અમોધ શસ્ત્ર સાબિત થયેલ છે શાળાના બાળકો મારફત આમંત્રણ પ્રતીક પહોંચાડી સંમેલનમાં હાજર રહેવા આહવાનું કરેલ હતું
Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments: