WEEKLY TOP POST

Thursday, 23 January 2020

26 મી જાન્યુઆરી સ્ક્રીપ્ત

ad300
Advertisement
શ્રી મંડા પ્રાથમિક શાળા 71 મો પ્રજાસત્તાક દિન

26 મી જાન્યુઆરી સાંસ્ફુતિક કાર્યક્રમ અંતર્ગત મારી શાળામાં પધારેલ ગામના સરપંચ શ્રી ઉપસરપંચ ગામના આગેવાનો તથા વાલીગણ તેમજ આમંત્રિત તમામ મહેમાનો નું શ્રી મલોઢા પ્રાથમિક શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીશું

મનુષ્ય ગૌરવ ગીત

(1) કાર્યક્રમ ની શરૂઆત આપણે મનુષ્યને ગૌરવ આપતો ગીત મનુષ્ય તુ બડા મહાન હૈ ગીત થી શરૂઆત કરીશું ગીતન લઈને આવે છે ધોરણ 7 ની બહેનો 



ધન્યવાદ બહેનો

(2)સરસ મજાનું મનુષ્ય ગૌરવ ગીત માણ્યા બાદ શાળા પ્રત્યે નાના બાળકો ની લાગણી રજૂ કરતું અભિનય ગીત સ્કુલ ચલે હમ લઈને આવે છે ધોરણ 1 અને 2  ના વિદ્યાર્થીઓ


ધન્યવાદ ભાઈઓ...

(3) સરસ મજાનું અભિનય ગીત માણ્યા બાદ આપણા જીવનમાં હાસ્યનું ખૂબ જ મહત્વ છે કહેવાય છે ને કે હસે એનું ઘર વસે એવું હાસ્ય નાટક લઈને આવે છે ધોરણ 6 ની બહેનો નાટકનું નામ છે ભુલકણી

ધન્યવાદ બહેનો

(4)સરસ મજાનું નાટક માણ્યા બાદ આજના આ ગણતંત્ર દિવસ વિશે વધારે માહિતી આપવા માટે આવે છે ધોરણ સાત નો વિદ્યાર્થી મકવાણા નીતીશ ભાઈ


ધન્યવાદ ભાઈ

(5) સરસ મજાનું વક્તવ્ય સાંભળ્યા બાદ હવે ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ પિરામિડની અલગ અલગ ન પેટર્ન રજુકરશે

ધન્યવાદ ભાઈઓ


(6) સરસ મજાના અલગ અલગ પિરામિડની રચનાઓ જોયા બાદ હવે ભારત દેશને આઝાદી આપવામાં આઝાદીના લડવૈયા એવા ચંદ્રશેખર આઝાદ વિશે બે શબ્દો બોલવા આવે છે ધોરણ આઠની વિદ્યાર્થી બહેન

ધન્યવાદ બહેન


(7) સરસ મજાનું વક્તવ્ય માણ્યા બાદ હવે દેશભક્તિ ગીત લઈને આવે છે ધોરણ આઠની બહેનો ગીતના શબ્દો છો એ મેરે વતન કે લોગો

ધન્યવાદ બહેનો


(8) દેશભક્તિ ગીત માણ્યા બાદ હવે ડાન્સ પરફોર્મન્સ લઈને આવે છે ધોરણ આઠની વિદ્યાર્થીની બહેનો ગીતના શબ્દો છે રાધે રાધે

ધન્યવાદ બહેનો

(9) સરસ મજાનું ડાન્સ પરફોર્મન્સ માણ્યા બાદ હવે નાટક લઈને આવે છે ધોરણ બે ના વિદ્યાર્થીઓ નાટકનું નામ છે રિછ અને બે મિત્રો

ધન્યવાદ ભાઈઓ

(10) સરસ મજાનો નાટક માણ્યા બાદ હવે ડાન્સ લઈને આવે છે ધોરણ 3 4 અને 5 ની વિદ્યાર્થીની બહેનો ગીત ના શબ્દો છે દેશ રંગીલા

ધન્યવાદ બહેનો

(11) સરસ મજાનો ડાન્સ પર્ફોર્મન્સ માણ્યા બાદ હવે કવિતા લઈને આવે છે ધોરણ ત્રણ ની બહેનો કવિતા ના શબ્દો છે ધમક ધમક

ધન્યવાદ બહેનો

(12) સરસ મજાનું કવિતા માણ્યા બાદ હવે નાટક લઈને આવે છે ધોરણ ચાર ના વિદ્યાર્થીઓ નાટકનું નામ છે ઇન્ટરવ્યૂ

ધન્યવાદ ભાઈઓ

(13) સરસ મજાનું નાટક માણ્યા બાદ મા વિશે કહેવાય છે ને કે ગોળ વગર મોળો કંસાર મા વગર સુનો સંસાર તો આવું માતા વિશે ગીત લઈને આવે છે ધોરણ સાત ની બહેનો

ધન્યવાદ બહેનો

(14) સરસ મજાનું ગીત મા વિશે ગીત માણ્યા બાદ હવે ભારતના એક મહાન ક્રાંતિકારી કે જેણે માતૃભૂમિની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરેલા છે એવા ક્રાંતિકારી ખુદીરામ બોઝ વિશે બે શબ્દો બોલવા આવે છે ધોરણ આઠની વિદ્યાર્થી બહેન

ધન્યવાદ બહેન

(15) ખુદીરામ બોઝ વિશે બે શબ્દો સાંભળ્યા બાદ હવે કવિતા લઈને આવે છે ધોરણ ત્રણ ની વિદ્યાર્થીનીઓ કવિતાના શબ્દો છે બા બેઠીતી

ધન્યવાદ બહેનો

(16) સરસ મજાની કવિતા માણ્યા બાદ હવે વતન વિશે ગીત લે ને આવે છે ધોરણ આઠની વિદ્યાર્થીની બહેનો ગીતના શબ્દો છે વતન વાલો વતનના બેચ દેના

ધન્યવાદ બહેનો

(17) સરસ મજાનું ગીત સાંભળ્યા બાદ હવે નાટક લઈને આવે છે ધોરણ આઠની વિદ્યાર્થીની બહેનોએ નાટકનું નામ છે ઠોઠ નિશાળીયો

ધન્યવાદ બહેનો

(18) સરસ મજાનો હાસ્ય નાટક માણ્યા બાદ હવે ઈંગ્લિશમાં વક્તવ્ય લઈને આવે છે ધોરણ સાત ના વિદ્યાર્થી ચાંડપા નિર્વભાઈ જે આપણને માય કન્ટ્રી વિશે બે શબ્દ બોલશે

ધન્યવાદ ભાઈ

(19) સરસ મજાનો વક્તવ્યમાં માણ્યા બાદ  હવે વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચે નું નાટક લઈને આવે છે ધોરણ 6ના વિદ્યાર્થી ભાઇઓ નાટકનું નામ છે સ્ટુડન્ટ વર્સીસ ટીચર

ધન્યવાદ ભાઈઓ

(20) સરસ મજાનો હાસ્ય નાટક માણ્યા બાદ હવે ડાન્સ પર્ફોર્મન્સ લઈને આવે છે ધોરણ 7 ની વિદ્યાર્થીની બહેનો ગીતના શબ્દો છે એ મેરે વતન કે લોગો

ધન્યવાદ બહેનો

(21) સરસ મજાનો ડાન્સ પર્ફોમન્સ માળીયા બાગ હવે નાટક લઈને આવે છે ધોરણ પાંચ ના વિદ્યાર્થી ભાઇઓ નાટકનું નામ છે ડોક્ટર દર્દી

ધન્યવાદ ભાઈઓ

(22) સરસ મજાની નાટક માણ્યા બાદ હવે ગીત લઈને આવે છે ધોરણ સાતની વિદ્યાર્થી બહેનો ગીતના શબ્દો છે જીવન મેં કુછ કરના હૈ

ધન્યવાદ બહેનો

(23) સરસ મજાનું ગીત સાંભળ્યા બાદ હવે ડાન્સ પર્ફોર્મન્સ લઈને આવે છે ધોરણ 8ની વિદ્યાર્થીઓની  ભારતીય ભૂમિ માતૃભૂમિ માતૃભૂમિ ને સત સત વંદન કરતું ગીત.ગીત ના શબ્દો છે તેરી મિટી સે

ધન્યવાદ બહેનો
Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments: