WEEKLY TOP POST

Tuesday, 14 January 2020

વિશ્વ સિંહ દિવસ

ad300
Advertisement
આજ રોજ અમારી શાળામાં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી શાળાના બાળકો દ્વારા સિંહના મહોરા પહેરીને સિંહ ને સંરક્ષણ માટેના સૂત્રો દ્વારા ગામમાં રેલી કાઢવામાં આવી હતી જેમાં મુખ્ય ઉદેશ્ય સિંહનું આપણા દ્વારા રક્ષણ કરવું સિંહ પ્રત્યેનો પ્રેમ જાગવો સિંહ આપણી સંસ્કૃતિ છે આપણો વારસો છે તેનું જતન કરવું આપણી ફરજ બની રહે છે તેની માહિતી ગામલોકોને આપવી આ બાબતે ગામમાં બાળકો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક બાળકો અને શિક્ષક ગણ આ રેલીમાં જોડાયા હતા ત્યારબાદ શાળામાં બાળકોને સિંહ વિશે વધારે માહિતી આપતો વિડીયો દર્શાવવામાં આવ્યો હતો બાળકોએ આ સિંહની નીદર્શનનું ધ્યાનપૂર્વક અને સમજ પૂર્વક માહિતી મેળવી હતી ત્યારબાદ શાળાના શિક્ષક ગણ દ્વારા વિદ્યાર્થીઓને સિંહ વિશેની માહિતી આપી હતી બાળકોએ આ માહિતી પોતાની નોટબુકમાં પણ લખેલી હતી અને બધા બાળ વિદ્યાર્થીઓએ સંકલ્પ કર્યો કે અમે પણ સિંહ જાળવણી માટેનું સહભાગી થશું
Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments: