WEEKLY TOP POST

Tuesday, 28 January 2020

સુભાસ ચંદ્ર બોઝ

ad300
Advertisement
આજરોજ તારીખ 23 જાન્યુઆરીના રોજ અમારી શાળામાં નેતાજી સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવેલ હતી ઉજવણીના ભાગરૂપે સવારના પ્રાર્થના કાર્યક્રમ માં નેતાજી સુભાષચંદ્ર બોઝ ના જીવન વિશે પ્રાર્થના સભામાં વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ત્યારબાદ વિજેતા થયેલ બાળક ને શાળા દ્વારા કો સહન કરવામાં આવેલ હતું. શાળાના ત્યારબાદ શાળાના આચાર્ય અને શિક્ષક ગણ દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને નેતાજીના જીવનમાંથી જે સારા સારા વિચારો છે તે આપણા જીવનમાં ઉતારવા ની માહિતી આપેલ હતી નેતાજી સુભાષચંદ્ર બોઝ એ ભારતના એક સ્વતંત્ર સેનાની હતા જેમણે નારો આપ્યો હતો કે તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુગા
Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments: