WEEKLY TOP POST

Tuesday, 28 January 2020

સેના દિવસ

ad300
Advertisement
આજરોજ તારીખ 15 જાન્યુઆરી 2019 ના રોજ ભારતીય સેના દિવસ ની ઉજવણી તમારી શાળામાં કરવામાં આવેલ હતી પ્રાર્થના સમય દરમિયાન વિદ્યાર્થીઓને પ્રાર્થના સભામાં અમારા શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ભારતીય સેના નું મહત્વ સમજાવતા જણાવ્યું કે ભારતમાં કુલ ત્રણ પ્રકારનું સેના કાર્યરત છે હવાઈ દળ જમીન દળ અને નેવી દળ આ ત્રણ ભારત માતાની રક્ષા કરવા માટે ચોવીસ કલાક પોતાના જીવની જોખમમાં નાખીને આપણી સુરક્ષા કરતા રહેલ છે બધાને વિચાર આવતો હશે કે 15મી જાન્યુઆરીના દિવસે જ કેમ આર્મી દિવસ ની ઉજવણી કરવામાં આવે છે તો તેનો જવાબ આપતા અમારા શાળાના આચાર્યશ્રીએ જણાવેલ કે આ વખતે આપણે 72માં સેના દિવસ ઊજવી રહ્યા છીએ ભારત આઝાદ થયું ત્યારથી આજ સુધી આપણે ૧૫મી જાન્યુઆરીના રોજ સેના દિવસ ઉજવી રહ્યા છે સેક્સ 1949માં આજના દિવસે બ્રિટિશ કમાન્ડર ઇન ચીફ જનરલ બૂચર ના સ્થાન પર તત્કાલીન લેફ્ટનન્ટ જનરલ કે એમ કરિયપ્પા ભારતીય સેનાના કમાન્ડેડ બનાવેલ હતા ત્યારથી ૧૫મી જાન્યુઆરીના રોજ આપણે ભારતીય સેના દિવસ ની ઉજવણી કરીએ છીએ વિદ્યાર્થીઓ આ માહિતી મેળવી અને પોતાના જ્ઞાનમાં વધારો થયો હતો
Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments: