WEEKLY TOP POST

Tuesday, 14 January 2020

યોગ દિવસ

ad300
Advertisement
સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્તમ ભેટ એટલે યોગ સંસ્થાઓ યોગને વૈશ્વિક સ્તરે વિરાસતમાં સામેલ કરેલ છે જે અનુસાર પ્રત્યેક વર્ષે ૨૧મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે તે અંતર્ગત અમારી શાળા પ્રાથમિક શાળા દ્વારા 21મી જૂનને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી શાળાના શિક્ષક શ્રી દ્વારા યોગ થી થતા ફાયદા અને યોગ વિશે માર્ગદર્શન આપી યોગ દર્શન કરવામાં આવ્યું હતું બાળકોને યોગ કરવા મા ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો બાળકો અને શિક્ષકો ના માધ્યમ દ્વારા આ કાર્યક્રમની ઉજવણી ખબર બાળકોના વાલીઓ અને ગ્રામજનો સુધી પહોંચવામાં આવી હતી શાળાના આચાર્યશ્રી ના અધ્યક્ષ સ્થાને શાળા પરિવાર દ્વારા એસ.એમ.સી.ના સભ્યો સાથે આ કાર્યક્રમની રૂપરેખા અનુસાર આયોજન કરવામાં આવ્યું હતું યોગમાં બેઠા-બેઠા કરવાના આસનો જેવા કે ભદ્રાસન અડધો ઉષ્ટ્રાસન વક્રાસન સાહેબ શ્રી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યા હતા ઉપસ્થિત સર્વે પોતે ખૂબ જ ધ્યાનપૂર્વક યોગાસનમાં સહ ભાગીદાર બન્યા હતા ત્યાર પછી પેટ પર સુતા સુતા કરવાના આસનો ને આસન આસન મકરાસન તેમજ પીઠ પર સુતા સુતા કરવાના આસનો જેવા કે સેતુબંધાસન પવન મુક્તાસન અને પ્રવાસન નિર્દેશન કર્યું સાથે-સાથે યોગાસન પણ કર્યા ત્યારબાદ પાંચ મિનિટ જેટલો વિરામ આપવામાં આવ્યો . સૌ ગ્રામજનો વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ સાથે મળીને સમગ્ર વિશ્વમાં એકતા જળવાય દરેક મનુષ્ય નું મન સંતુલિત રહે છે અને પ્રત્યેક જણ સ્વસ્થ શાંત આનંદી અને પ્રિય બનવાનો પ્રયત્ન કરે તે માટે પોતાના સ્વાસ્થ્ય તેમજ શાંતિ માટે સંકલ્પ લેવામાં આવ્યા યોગ વિદ્યાની ભૂમિ એવા ભારતમાં આ દિવસે વિરાટ અને વિસ્તૃત કાર્યક્રમના સહભાગી થવા માં આનંદ સાથે લોકો અને વિદ્યાર્થીઓ છુટા પડ્યા
Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments: