WEEKLY TOP POST

Sunday, 12 January 2020

pRAVAS PARYARAN

ad300
Advertisement
વિષય પર્યટનમાં સોમનાથ પગપાળા જવા બાબત

આજરોજ તારીખ 8 august 2019 ને રોજ શ્રી મોરંગી પ્રાથમિક શાળામાં પગપાળા પર્યટનનું આયોજન કરવામાં આવેલ જેમાં અગાઉના આયોજન મુજબ સવારના બાળકોના પ્રાર્થના કમ્પોઝ કર્યા બાદ શાળા થી પગપાળા પ્રસ્થાન કરવામાં આવેલું દરમિયાન બાળકો દ્વારા થતું નારા બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ ધીમેધીમે બાળકો પોતાના અર્ધ-ખુલ્લા સાથે પ્રવાસ ની મોજ માણતા માણતા પગપાળા પ્રવાસ દ્વારા સોમનાથ મંદિરે પહોંચ્યા સોમનાથ પહોંચી ત્યાં પ્રાચીન મંદિર છે જેમનું બાળકોને તેની માહિતી આપી સોમનાથ મહાદેવ મંદિરને પૌરાણિક જગ્યામાં પણ સ્થાન પામેલ છે અને આ મંદિરને એક ઐતિહાસિક કરજો પણ આપવામાં આવેલ છે જેની માહિતી બાળકોને આપવામાં આવી હતી બાળકો ને ત્યાં પટાંગણમાં ખુલ્લા સાથે બાળકો રમતા પણ જોવા મળ્યા હતા બાળકોને આ પગપાળા પ્રવાસમાં ખુબ મજા આવી હતી બાળકોને ત્યારબાદ ત્યાં સ્વરુચિ ભોજન પણ કરાવવામાં આવ્યું હતું બાળકો દ્વારા ત્યાં વિવિધ પ્રકારની રમતો રમાડવામાં પણ આવી હતી બાળકોએ ખૂબ ઓછો છે આ સ્પર્ધાઓમાં ભાગ પણ લીધો હતો અને આ પ્રવાસ પર્યટન માં આખરે બધા બાળકોને ખૂબ જ મજા આવી અને બધા બાળકોએ ખૂબ સહકાર સાથે આ પર્યટનમાં ભાગ લીધેલ
Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments: