WEEKLY TOP POST

Friday, 17 January 2020

TWINING PROGRAMMA

ad300
Advertisement
23 ડિસેમ્બરના  રોજ અમારી શાળા દ્વારા TWINING /PARTNERSHIP AND TECAHER EXCHANGE PROGRAMME  અંતર્ગત શ્રી દેદા પ્રાથમિક શાળાનો મુલાકાત લેવામાં આવી હતી સરકારશ્રીના આદેશ પ્રમાણે એક શાળા માંથી બીજા શાળામાં વિદ્યાર્થીઓને મુલાકાત લેવાની હતી જેનો મુખ્ય ઉદેશ્ય પ્રાથમિક શાળાઓના બાળકો માં જીવન કૌશલ્ય વિકસાવવા આત્મવિશ્વાસ વધારવા જ્ઞાન અને પ્રવૃત્તિ નું આદાન-પ્રદાન કરવા અને જ્ઞાનની વહેંચણી દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ની ક્ષમતામાં વધારો કરવાનો આશય છે

અમારી શાળાના વિદ્યાર્થીઓ નું દેદા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ તથા તેમના શિક્ષણ દ્વારા અમારા વિદ્યાર્થીઓ નું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સવારથી તેઓને પ્રાર્થના સભા દ્વારા તેમના વિદ્યાર્થીઓએ વિવિધ ક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી જેનુ અમારા વિદ્યાર્થીઓની નીદર્શન કરેલું હતું ત્યારબાદ વિદ્યાર્થીઓ જુથ બનાવીને તેઓ ના વિદ્યાર્થીઓ સાથે સંકલન કર્યું હતું અને તેઓને અભ્યાસક્રમ વિશે ચર્ચા કરેલી હતી ત્યારબાદ તેઓના વિદ્યાર્થીઓ સાથે અમારા શાળાના વિદ્યાર્થીઓએ રમતગમતની પ્રવૃત્તિ માં જોડાયા હતા અને બંને શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે સમાયોજન કર્યું હતો ત્યારબાદ અમારા શાળાના વિદ્યાર્થીઓએ ત્યાંની શાળા વ્યવસ્થાપન પ્રવૃત્તિઓ જેવી કે લાઇબ્રેરી વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન લેબોરેટરીનું વિશેની સમજ મેળવી હતી ત્યારબાદ બંને શાળાઓના વિદ્યાર્થીઓ વચ્ચે થોડી ડિબેટ પણ કરવામાં આવી હતી ત્યારબાદ ક્વિઝનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને અંતમા અલ્પાહાર કરીને અમે શ્રી દેદા પ્રાથમિક શાળાને વિદાય લીધી હતી અને અમારી શાળાએ  પહોંચ્યા હતા આ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થીઓમાં તે શાળાઓની નવીન ય સભારો પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓ સાથે નો સમાયોજન જોવા મળ્યું હતું આ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થીઓ ખુશ થયા હતા
Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments: